Who am !…
November 30, 2006
હુ હાર છુ અને જીત પણ,
હુ પ્રેમ છુ અને પ્રિત પણ.
કોઇના કેહવા થી થોભતો નથી…
કવિતા નો શબ્દ છુ અને,
ગઝલો નુ સંગીત્ત પણ.
શું જાણસો તમે મને..?
મને જાણવો મુશ્કેલ છે
કયારેક હું સાવ સરળ છું,
અને કયારેક ના સમજાય એવિ રીત પણ્.
હું શું છું અને કેવો છું..?
કોઇ સમજી શક્યું નથિ.
ક્યારેક કોઇને ગમતો નથિ
ક્યારેક સૌને ગમતું ગીત પણ.
પ્રેમ કરવા આ ધરતી પર આવ્યો છું,
સૌ માતે પ્રેમ નો સંદેષ લાવ્યો છું.
ક્યારેક હું કાંઇ નથિ “પુરાતન”
અને ક્યારેક કોઇનો મીત પણ્.
Welcome to the blogging world. I have included your blog on સંમેલન ( http://www.forsv.com/samelan/ ). That way am sure you will get good readership.
SV
ગુજરાતી સાહિત્યમાં આપનું સ્વાગત. આપની ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ .
નીલા
આપની આ કવિતાનું બીજું સ્વરૂપ સાંભળો.
http://shivshiva.wordpress.com/2006/12/01/man-than-16/
અત્રે સુંદર રચના…
અભિનંદન…
બ્લોગજગતમા સ્વાગત…
yr page link is added at my page.
-> http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/
અમીઝરણું…
very nice…welcome..