અભાવ

હો અભાવ જીવન મા ચાલસે પરવરદિગાર,
સ્વાભાવ મા અભાવ કદી આપજે નહી..

Advertisements

Happy Birthday to Me

7S9A0325

નથી લાગતું કૈં ખાસ છે
આતો 32 વર્ષ ની પ્યાસ છે,

મળ્યું જીવન માં બધું
છતાં એક ખાલીપો, એક તલાશ છે,

કોઈ માટે કઈ ના કરી શકવાનો રંજ હશે કદાચ,
હવે બધા માટે બધું લૂંટાવી દેવાની આસ છે…

ચાલ થૉડુ જીવીઍ

IMG_3158(March 10, 2015 ; Beside Eiffel Tower)

તને ઍક વાત કહુ જિંદગી ,
ઘણી વાતો કરી , હવે થૉડુ જીવી લઈઍ તો કેમ..?

Advertisements

મિચ્છામી દુકડમ

માંગ જે દિલ થી માફી, થશે ભગવાન ના દર્શન

મિચ્છામી દુકડમ કેહવાથી, ઓગડસે પાપ ના બંધન

મન થી આજે સાફ અને ચોક્ખો થઈ જા તુ

પછી બધું માફ છે તને, પછી તો રોજ પર્યુષણ

– Puratan (18.9.15 – 00:25am)

Advertisements

आझादी विचारों की ॥

चारो और तिरंगा लहरा उठा है ।
लगता है आझादी नजदिक है ॥

— पुरातन

image

Advertisements

જાત સાથે cheating..

વહેવાર ની વાતો નો હું તહેવાર મનાવું ,
લયો મારી જાત ને ફરિ એક વાર બનાવું

એમને પામિ ના શકયાનું હ્રદય પુર્વક બહાનુ બનાવુ ,
મારા અપરાધ ભાવ ને હું સરળતા થી છુપાવું

  પુરાતન

Advertisements

સસ્તો સોદો. .

  • image

ખરેખર નો જંગ જામ્યો હતો, જીવન અને પ્રેમ વચે,

બંને બાજુ થી અમે એટલા ખેંચાયા …

બોલી લાગવાનારું કોઈ ના હતું “પુરાતન” ,

એટલે જ તો અમે સાવ સસ્તા માં વેંચાયા ..

Advertisements

Life Bindas..

 

 

life

 

જીવન અને મૃત્યુ વચ્ચે હજી એક આસ છે,

મિલો સુધી ફેલાયેલા રણમાં મૃગજળ નો એહસાસ છે..

 

વાત તો ઘણી કહી તમને આ વાત જરા ખાસ છે

વરસાદ તો ક્યારનો વરસી ગયો પણ રેતી માં હજી ભીનાશ છે..

 

ઘણું પામ્યું છે તે છતાં ઘણું પામવાની પ્યાસ છે

ઘણા નિષ્ફળ પ્રયાસો છતાં જીવનના અટકેલા શ્વાસ છે..

 

જીવનનો અર્થ બદલીને જોઈએ તો અમાસ માં પણ અજવાસ છે

એટલે તો જખ્મો ખાવા છતાં “પુરાતન” હજુ બિન્દાસ છે…..

Advertisements

રાધા વિના નહિ ગમે

RK

સોળ હજાર ગોપીઓ ભલે રમે,

પણ એક રાધા વિના નહિ ગમે..

વાત યાદ રાખજો “પુરાતન” ની,

હમેશા પહેલા આવશે રાધા અને પછી તમે

Advertisements

Create a free website or blog at WordPress.com.

Up ↑